3.50 લાખ ગ્રાહકોને સંતોષકારક સર્વિસ આપનાર વર્ષો જુના વિશ્વાસનીય જવેલર્સ હવે એકદમ અફલાતૂન શો-રૂમ સાથે ગ્રાહકોને કરાવશે વૈભવી ખરીદીનો અનુભવમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં વર્ષો જૂની અને વિશ્વાસનીય પેઢી JP જવેલર્સ ટૂંક સમયમાં હવે રવાપર રોડ પર નવી બ્રાન્ચ શરૂ કરી રહ્યું છે. થોડા જ દિવસોમાં તેનું ગ્રાન્ડ ઓપનિંગ છે.મોરબીમાં જવેલર્સની દુનિયામાં ગુંજતું નામ J.P. જવેલર્સ વર્ષોથી કાર્યરત છે. જેને અત્યાર સુધી 3.50 લાખથી વધુ ગ્રાહકોને સંતોષકારક રીતે જવેલરીનું વેચાણ અને સર્વિસ આપી છે. અહીં BIS HALLMARK HUID અને IGI SERTIFIED જવેલરી મળે છે.હાલ તેની મુખ્ય બ્રાન્ચ સોની બજારમાં કાર્યરત છે. હવે તેની નવી બ્રાન્ચ રવાપર રોડ ઉપર કેપિટલ માર્કેટમાં પણ કાર્યરત થવાની છે.નવી બ્રાન્ચમાં કેવું કેવું કલેક્શન હશે ?● સ્પેશિયલ પ્રીમિયમ બ્રાઇડલ● રિયલ ડાયમંડ● રિયલ પોલકી ● રિયલ વિલંદી● મોન્ઝો ડાયમંડ● રોઝ ગોલ્ડ● પ્રીમિયમ એન્ટિક● પ્લેટીનિયમ● રોઝ એન્ટિક● ઇટાલિયન● હેરિટેજસરનામું : કેપિટલ માર્કેટ, સ્વાગત ચોકડી,રવાપર રોડ, મોરબીમો.નં.98980 33685મો.નં.99789 46000staff જોઈએ છે● સેલ્સ -8 (M/F)● બીલિંગ -3 ● મેનેજર -2