25 પ્રકારના પીઝા, 14 પ્રકારના સ્ટાર્ટર, સેન્ડવીચ, બર્ગર, મોજીટો સહિતની અનેકવિધ આઇટમો ઉપલબ્ધ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓનો ટેસ્ટનો ચટાકો સંતોષવા laziz pizzaના નામે શહેરમાં નવું સાહસ શરૂ થનાર છે. જેનો આવતીકાલે શનિવારના દિવસે રંગારંગ પ્રારંભ થનાર છે. જ્યાં ટેસ્ટની સાથે શુધ્ધતા અને ગ્રાહકના સ્વાસ્થ્યનું પણ એટલું જ ધ્યાન રાખીને તમામ ફૂડ તૈયાર કરવામાં આવશે. તો એક વખત જરૂર પધારજો... મોરબીમાં શનાળા રોડ પર રજની પ્લાઝામાં જીઆઇડીસી સામે laziz pizzaનો કાલે તા.17ને શનિવારના રોજથી પ્રારંભ થનાર છે. અહીં 25 પ્રકારના પીઝા, 7 પ્રકારની સેન્ડવીચ, 7 પ્રકારના બર્ગર, 6 પ્રકારના મોજીટો, 4 પ્રકારના મિલ્ક શેક, 4 પ્રકારના હોટ બ્રેવેજર્સ અને કેક સહિતની આઇટમો ઉપલબ્ધ છે. અહીં મિલ અને કોમ્બો સહિતની ઓફર્સ પણ રાખવામાં આવી છે. અહીં પીઝા માત્ર રૂ. 89થી શરૂ થાય છે. ઉલ્લેખનીય છે કે વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ અહીં તમામ તકેદારીના પગલાં લેવામાં આવશે. જેથી ગ્રાહકો નિશ્ચિન્તપણે અહીં ફૂડની લિજ્જત માણી શકશે. laziz pizzaનો સમય સવારે 11થી રાત્રે 10:30નો રહેશે. અહીં એક વખત પધારી ટેસ્ટી ફૂડ માણવા જેવું છે. તો જરૂરથી પધારો...