મોરબી : તારીખ 15મી ફેબ્રુઆરીના રોજ અવસાન પામેલા મનીષભાઈ ઈંદ્રજિત ભાઈ પંડ્યાના સમરણાર્થે ઘુંટુ ગામના સ્મશાનમાં રૂપિયા 60,000ના ખર્ચે ઠંડા પાણીનું પરબ બનાવવમાં આવ્યું છે.આ પાણીના પરબનું ગઈકાલ તારીખ 5ને શુક્રવારના રોજ સ્વર્ગસ્થના પિતા ઇંદ્રજીતભાઈ પંડ્યા, કાકા નરેન્દ્રભાઈ પંડ્યા અને ભરતભાઈ પંડ્યા તથા ભત્રીજા નિરંજનભાઈ પંડ્યાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news