મોરબી : મોરબીમાં સહકાર ભારતી દ્વારા આજે સિદ્ધિ વિનાયક હોલ ખાતે સહકાર સંમેલન અને અભ્યાસ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સહકાર ભારતીના સભ્યો તેમજ સહકારી ક્ષેત્રની વિવિધ સંસ્થાઓના પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે રાજકોટ નાગરિક સહકારી બેંકના પ્રમુખ દીપકભાઈ બકરાણીયા, ડો. અનિલભાઇ મહેતા અને બાલુભા જાડેજા, રાઘવજીભાઇ ગડારા, ડો. બળવંતભાઈ પંડયા, મગનભાઇ વડાવીયા, શશીભાઈ માંડલિયા, ભુપતભાઇ પંડયા, શિવલાલભાઈ પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. તેમ સહકાર ભારતીના પ્રમુખ ડો. બી.કે. લહેરુ, ખજાનચી ત્રબકભાઈ મહેતા, મંત્રી મુકેશભાઈ મેઘાણીની યાદીમાં જણાવાયું હતું. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news