મોરબી : મોરબી મહેન્દ્રનગર ચોકડી નજીકથી કાંતિનગરમાં રહેતા યુનુસભાઈ ઇબ્રાહિમભાઈ પલેજાની માલિકીની રૂ.85 હજારની કિંમતની રીક્ષા કોઇ અજાણ્યો તસ્કર ચોરી જતા સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.