સ્વાદપ્રેમી મોરબીવાસીઓને સ્વાદનો ચટાકો આપવા કલબ 36 પણ સજ્જ : કોવિડ ગાઇડલાઈનનું ચુસ્તપણે પાલન મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : કલબ 36 આજથી ધમધમતું થઈ ગયું છે. અહીં તમામ તકેદારી સાથે રેસ્ટોરન્ટ, પાર્ટી પ્લોટ અને રૂમ સર્વિસ શરૂ થઈ ગઈ છે. વિશેષમાં અહીં કોવિડ ગાઈડલાઈનની ચુસ્ત અમલવારી થતી હોય ગ્રાહકો સલામત રીતે ફૂડની મજા તથા પ્રસંગનો આનંદ માણી શકશે. મોરબી- રાજકોટ હાઇવે પર લજાઈ પાસે આવેલ કલબ 36 ખૂબ જાણીતું છે. અહીં રેસ્ટોરન્ટ, પાર્ટી પ્લોટ, રૂમ, સ્વિમિંગ પુલ તેમજ થિયેટર આવેલ છે. સરકારના આદેશ અનુસાર અહીં રેસ્ટોરન્ટ, પાર્ટી પ્લોટ અને રૂમ શરૂ થઈ ગયા છે. હવે મોરબીવાસીઓ અહીં લંચ અને ડિનરની અનેરી મોજ માણવાનો લ્હાવો લઇ શકશે. વધુમાં હાલ કોરોનાની મહામારીને ધ્યાનમાં લઈને અહીં તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અહીં ગ્રાહક 100% સુરક્ષિત રહેશે. કારણકે તમામ કુક અને વેઈટર દ્વારા તમામ તકેદારી રાખવામાં આવે છે. તો એક વખત અચૂકપણે અહીં લિજ્જતદાર ફૂડનો ચટાકો લેવા પધારો. વધુ વિગત માટે કે બુકીંગ માટે મો.નં 7070707490 ઉપર સંપર્ક કરો.