મોરબી : અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત સોલંકી નગર (ઝીંઝુડા) ગામે નાના બાળકો દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરી શ્રી રામ ચોક સહિતના વિસ્તારમાં સફાઈ કરવામાં આવી હતી.