હવે દિવસની શરૂઆત કરો આપની સ્વસ્થ હેલ્થથી, બેસ્ટ ક્વોલિટીની માઈક્રોફાઈન ઘરઘંટી અનાજનો લોટ દળી આપશે સુપર સ્પીડે, જરૂરિયાત મુજબ ઝીણું, ઝાડુ અને એકદમ ચોખ્ખું દળી શકાશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : સિટી લાઈટ ઇલેક્ટ્રોનિક્સમાં માઇક્રોફાઇન ઘરઘંટીની વિશાળ રેન્જ આવી ગઈ છે.જેમાં આકર્ષક કિંમત સાથે શ્રેષ્ઠ સર્વિસનો વાયદો મળવાનો છે. તો આજે જ વિવિધ મોડેલ જોવા પધારો. મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર રોડ ઉપર સમર્પણ હોસ્પિટલ પાસે પ્રભુકૃપામાં 4 માળનો ભવ્ય સિટીલાઈટ ઇલેક્ટ્રિકલ્સ મેગા મોલ કાર્યરત છે. જ્યાં માઇક્રોફાઇન ઘરઘંટીના અનેક મોડેલ ઉપ્લબ્ધ છે. આ ઘરઘંટીમાં આપ જરૂરિયાત મુજબ ઝીણું, ઝાડુ અને એકદમ ચોખ્ખું દળી શકો છો. અને ક્યાંય પણ બહાર જવાની જરૂર રહેતી નથી. સાથે સ્વચ્છ અને ચોખ્ખો હેલ્ધી લોટ મળે તો રાહ શેની જુઓ છો. દરણા મુકવા જવાની ઝંઝટમાંથી છુટકારો મેળવો અને વસાવો માઇક્રોફાઇન ઘરઘંટી જે આપનો સમય પણ બચાવે અને સ્વાસ્થ્ય પણ જાળવે. ◆ ક્રેડિટ કાર્ડ ડિસ્કાઉન્ટ, 0 ટકા ફાઇનાન્સ અને સૌથી વ્યાજબી ભાવ તો ખરા જ. ◆ તો વહેલામાં વહેલી તકે શો રૂમની મુલાકાત લઈ અને આ ઓફર્સનો લાભ લ્યો. રવિવારે પણ શો રૂમ ખુલ્લો રહેશે ઇન્સ્ટાગ્રામ https://www.instagram.com/citylight_electricals_morbi/ ફેસબુક https://www.facebook.com/citylight.electricals