ઘાસવાળા ગ્રાઉન્ડમાં અધધધ 20 પીચ, સંપૂર્ણ ગ્રાઉન્ડ કેમેરાથી સજ્જ : નિષ્ણાંત કોચ દ્વારા અપાશે ટ્રેનિંગ દર વર્ષે આખા મોરબીમાં ક્રિકેટ ફીવર છવાય તેવું જુનિયર અને સિનિયર આઇપીએલનું આયોજન કરાશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : હવે મોરબીના અનેક બાળકો ક્રિકેટર બનશે. કારણકે સૌરાષ્ટ્રની સૌથી મોટી અને વધુ સુવિધા ધરાવતી મોરબીની રીયલ ક્રિકેટ એકેડમીમાં એડમિશનની પ્રક્રિયા શરૂ થઈ ગઇ છે. તો આજે જ આ એકેડમીની રૂબરૂ મુલાકાત લ્યો. મોરબીમાં રાધેકૃષ્ણ ફાર્મ પાસે એસપી રોડ ઉપર આઇકોન રેસિડેન્સીની આગળ 1 ઓક્ટોબરથી રિયલ ક્રિકેટ એકેડમીનો શુભારંભ થવા જઈ રહ્યો છે. આ એકેડમી 11.5 વીઘા જેવા વિશાળ એરિયામાં આકાર પામશે. એકેડમીમાં અદ્યતન ક્રિકેટના સાધનો જેવો કે ફ્યુશન સ્ટમ્પ, રીયલના પોતાના બનાવેલા સીઝન બોલ, પેસ બોલર્સ માટે સ્પીડ ગન, સ્કાયર બેટ, કેચર્ટ બોર્ડ, વામોસ વેઇટ બોલ, પગ નેટ, રિબાઉન્ડર નેટ તેમજ અદ્યતન ટેકનોલોજી દ્વારા પ્લેયર્સને કોચિંગ આપવામાં આવશે. રીયલ ક્રિકેટ ક્રિકેટ એકેડમી ફુલ્લી લશ ગ્રીન ગ્રાસથી કવર હશે. તેમાં 10 ટર્ફ વિકેટ અને 6 એસ્ટ્રો ટર્ફ વિકેટ (વિએતનામની સ્પેશિયલ), 2 સિમેન્ટ વિકેટ અને મેચ પ્લેયિંગ ગ્રાઉન્ડ હશે. રીયલ ક્રિકેટ એકેડમી વર્ષમાં એકવાર જુનીયર આઈપીએલ તથા એકવાર સિનિયર આઇપીએલ જેવી મોટી ટુર્નામેન્ટનું આયોજન પણ કરશે. જેમાં બાળકોનો ઉત્સાહ વધે તેવા પ્રયત્નો કરાશે. અહીં અનુભવી કોચની ટીમ દ્વારા શ્રેષ્ઠ કોચિંગ પૂરું પાડી બાળકોનું ડેવલપમેન્ટ થાય અને તેઓની કારકિર્દી ઉજ્જવળ બને તેવા સતત પ્રયાસો હાથ ધરવામાં આવશે. ક્રિકેટ ક્ષેત્રે રૂચિ ધરાવતા બાળકના વાલીઓને આ એકેડમીની મુલાકાત લેવા વિશાલભાઈ ભીમાણી ( મો.નં. 9099874002) તથા કેતનભાઇ દલસાણીયા ( મો.નં. 99983 13885)ની યાદીમાં જણાવ્યું છે.