મોરબી : મોરબીના જીવાપર ગામની સીમમાં હિતેષભાઇ ચારોલાની વાડીએ રહી ખેતમજૂરી કરતા દીવાનભાઈ સિંઘાનિયા નામના શ્રમિકના દોઢ વર્ષના પુત્ર ઈશ્વરભાઈ દીવાનભાઈ સિંઘાનિયાને ઝેરી જાનવર કરડી જતા ઝેરી અસર થતા મૃત્યુ નીપજ્યું હતું, બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.