મોરબી : મોરબી શહેરની ત્રાજપર ચોકડી પાસે આવેલ હોટેલ જી.કે.મા ઉતરેલા છત્તીસગઢ રાજ્યના રાયપુરના વતની મનોજભાઈ ગિરધારીલાલ ગુપ્તા ઉ.60 નામના વૃદ્ધને ગઈકાલે સવારે હાર્ટએટેક આવી જતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.