મોરબી શહેરમાં ફ્રી ડિલિવરી : ઓછા ભાવની સાથે ઝડપી સર્વિસનો વાયદોમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શુ આપને ડાઈપર, સેનેટરી પેડ કે વેટ વાઈપ ખરીદવા છે ? તો હવે ક્યાંય બહાર ધક્કો ખાવાની જરૂર નથી. માત્ર એક ફોન ઘુમાવો ઘરે બેઠા ડિલિવરી મળી જશે. મોરબીવાસીઓને બાળકો, મહિલાઓ અને વૃદ્ધો માટે જરૂરી પ્રોડક્ટ ઘરે બેઠા મળી જાય તેવી વ્યવસ્થા હવે ઉપલબ્ધ થઈ છે. જો આપને ડાઇપર, વેટ વાઈપ, સેનેટરી પેડ, વૃદ્ધો માટેના પેન્ટ ડાઇપર જોઈતા હોય તો માત્ર એક ફોન ઘુંમાવવાનો રહેશે. એટલે તમને ઝડપથી ઘરે ડિલિવરી મળી જશે. અહીંની ખાસિયત એ છે કે તમને તમામ વસ્તુઓ ઓનલાઈનથી પણ સસ્તાભાવે મળશે. તો આ સેવાનો લાભ જરૂર લ્યો. નંબર જરૂર સેવ કરી લ્યોમો.નં. 92742 95606