મોરબી : મોરબીમાં આજે સવારે વાતાવરણમાં ઓચિંતો પલટો જોવા મળ્યો હતો. સવારના સમયે વરસાદી વાતાવરણ સર્જાયું હતું. અમુક જગ્યાએ છાટા પણ વરસ્યા હતા. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રભરમાં આજે આવું વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું.