મોરબી : મોરબીમાં જૂન મહિનાના જિલ્લા સ્વાગત કાર્યક્રમની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા. 27 જૂન 2024 ના બદલે તા. 29 જૂન 2024 સવારનાં 11:00 કલાકે યોજવામાં આવનાર છે. તેમ નિવાસી અધિક કલેક્ટર એસ.જે.ખાચરની અખબારી યાદીમાં જણાવાયું છે.