મોરબી : મોરબીના ચાણક્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દિવાળી નિમિત્તે જરૂરિયામંદોને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. મોરબીના ચાણક્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દિવાળીના દિવસે પછાત વિસ્તારમાં નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ટ્રસ્ટના પ્રમુખ ખુશાલી કૈલા તેમજ સભ્યો હિમા સાનંદિયા, જાનવી દલસાનિયા, ક્રિષ્ના સાનંદિયા, અશ્મીતા છત્રોલા, ચેતુ કડિવાર, શીતલ કડિવાર, કૃપા કૈલા, કિંજલ કૈલિ, કૃપા મસોત, બંસી કૈલા, અવની વિમજા, બંસી ચોહાન એ સહયોગ આપ્યો હતો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..