એક્સપોર્ટ યુ પેલેટ, સ્ટોક પેલેટ, એ પેલેટ અને ટ્રાય એંગલની વિશાળ રેન્જ ઉપલબ્ધ : શ્રેષ્ઠ સર્વિસનો પણ વાયદો મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : સિરામિક ફેકટરીમાં વીટ્રીફાઇડ ટાઇલ્સ માટે ઉપયોગમાં લેવાતા તમામ પ્રકારના લોખંડના પેલેટ પાર્થ સ્ટીલમાંથી આકર્ષક કિંમતે શ્રેષ્ઠ સર્વિસના વાયદા સાથે મળી રહ્યા છે. જો આપને પેલેટની જરૂરિયાત હોય તો આજે જ સંપર્ક કરો. મોરબી નજીક ઢૂંવા ચોકડી પાસે 8એ નૅશનલ હાઇવે પર પાર્થ સ્ટીલ કાર્યરત છે. જે સિરામિક ફેકટરીઓને લોખંડના પેલેટ સપ્લાય કરે છે. અનેક મોટી સિરામિક કંપનીઓને અહીંથી પેલેટની સાથે શ્રેષ્ઠ સર્વિસ આપવામાં આવી રહી છે. અહીં ટાઇલ્સના સ્ટોરેજ માટે સ્ટોક પેલેટ તેમજ એક્સપોર્ટ માટેની યુ પેલેટ, એ પેલેટ અને ટ્રાય એંગલની વિશાળ રેન્જ ઉપલબ્ધ છે. અહીં પેલેટના વેચાણ સાથે તેને લગતી શ્રેષ્ઠ સર્વિસ પણ પ્રોવાઇડ કરવામા આવે છે. જો પેલેટને લગતી કોઈ ઇન્કવાયરી હોય તો એક વખત અહીંથી ક્વોટેશન જરૂર કઢાવી જુઓ. વધુ વિગત માટે મો.નં. 9099960117 મો.નં. 9033975050