ડિસ્ટ્રીબ્યુટર ફેક્ટ ટ્રેડિંગ કંપની ખાતે ઝીરકોનીયમ સેન્ડ, ઝીરકોનીયમ ફ્લોર અને ઝીરકોનીયમ સિલિકેટ સહિતની અનેકવિધ પ્રોડક્ટ ઉપલબ્ધ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના સિરામિક ઉદ્યોગોને હવે ઘરઆંગણે જ ફેક્ટ ટ્રેડિંગ કંપની ખાતેથી ખ્યાતનામ સૂકાસો નેનો બ્રાન્ડનું ગુણવત્તાયુક્ત ઝીરકોનીયમ મળી રહેશે. જેમાં ઝીરકોનીયમ સેન્ડ, ઝીરકોનીયમ ફ્લોર અને ઝીરકોનીયમ સિલિકેટ સહિતની અનેકવિધ પ્રોડક્ટ ઉપલબ્ધ છે. સુકાસો સેરાકલર્સ પ્રા.લી. હૈદરાબાદ સ્થિત કંપની છે. મોરબી ખાતે કાર્યરત ફેક્ટ ટ્રેડિંગ કંપની તેમના ડિસ્ટ્રીબ્યુટર છે.જે 24× 7 સર્વિસ આપે છે. આ કંપની ઝીરકોનીયમ સેન્ડ ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાંથી ઈમ્પોર્ટ કરે છે. બાદમાં તેને ગુણવત્તાસભર બનાવીને હોલસેલભાવે વેચાણ કરે છે. આ સાથે તેમાં પ્રોસેસ કરીને ઝીરકોનીયમ ફ્લોર અને ઝીરકોનીયમ સિલિકેટ સહિતની પ્રોડક્ટનું મેન્યુફેક્ચરિંગ કરે છે. અહીંની પ્રોડક્શન કેપેસિટી 1200 મેટ્રિક ટન પ્રતિ મહિનો છે. આ કંપની આઈએસઓ 9001 : 2008 ડી.એન.વી. નેધરલેન્ડ દ્વારા સર્ટિફાઇ છે. સુકાસો નેનો બ્રાન્ડ જાણીતી અને ખૂબ વિશ્વસનીય છે. સેંકડો ઉદ્યોગો વર્ષોથી આ બ્રાન્ડ સાથે જોડાયેલા છે. આ કંપની દ્વારા નેનો ગ્રેડ સેનેટરીવેર ઇન્ડસ્ટ્રીઝ માટે સ્પેશિયલ ડેવલપ કરવામાં આવ્યો છે. મોરબીમાં 80 ટકાથી પણ વધારે સેનેટરી વેરમાં આ ગ્રેડ વપરાય છે. નેનો ગ્રેડમાં વન માઇક્રોનથી પણ ફાઇન નેનો પાર્ટીકલ કરીને બનાવવામાં આવેલ છે. નેનો ગ્રેડમાં વાઈટનેશ પર સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે. મોરબીના સિરામિક ઉદ્યોગો પણ 24×7 સર્વિસ આપતી ફેક્ટ ટ્રેડિંગ કંપની પાસેથી સુકાસો નેનો બ્રાન્ડની વિશ્વસનીયતા પારખીને તેની ગુણવત્તાયુકત પ્રોડક્ટ અજમાવી જુએ. વધુ વિગત માટે દીપ ગાંધી મો.નં. 8200590827નો સંપર્ક કરવા જણાવાયું છે. ઢૂંવા ઝોન મો.નં. 9925031856 હળવદ ઝોન મો.નં. 9825131856 પીપળી ઝોન મો.નં. 9879112760 લાલપર ઝોન મો.નં. 9727722828 ઘુંટુ ઝોન 9687339626 ફેક્ટ ટ્રેડિંગ કંપની નેપચ્યુન હાઉસ, 8એ નેશનલ હાઇવે, વિશાલ ફર્નિચર પાછળ, અંજલિ પીવીસી પાઇપ પાસે, મોરબી-2 સુકાસો સેરાકલર્સ પ્રા.લી. કોર્પોરેટ ઓફિસ, પ્લોટ નં. 1275/1, રોડ નં. 73એ, જ્યુબિલિ હિલ્સ, હૈદરાબાદ- 500033 અશોક રેડ્ડી મો.નં. 9848044307