રૂ. 1 લાખનું મેગા ડિસ્કાઉન્ટ : 1BHK 2BHK 3BHK નો ફ્લેટ તેમજ પેન્ટાઉસ સંપૂર્ણ પણે હપ્તા થી ખરીદી શકાય છે (પ્રમોશનલ આર્ટિકલ) 1BHK RS 10000 , 2BHK RS 15000 , 3BHK RS 30000 નાં સરળ હપ્તે થી ખરીદી શકાય છે. આ હપ્તા 20 મહિના સુધી ભરીને બાકીની રકમ હોમ લોન દ્વારા ચૂકવવા ની વ્યવસ્થા કંપની જ કરી આપે છે. વળી આ બધાજ ફ્લેટ પ્રધાન મંત્રી આવાસ યોજના અંતર્ગત રૂ. 2.67 લાખ સુધીની સબસીડી મળવાપાત્ર છે. ઉપરાંત ભુમીપૂજન પહેલા બુકીંગ ઉપર રૂ. 1 લાખનું મેગા ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું છે. તેમજ આ ફ્લેટ સરળ હપ્તેથી પણ મળી શકશે. આ પ્રોજેક્ટ માં બધા ફ્લેટ ને ઓટોડોર લિફ્ટ ની , જનરેટર પાવર બેકઅપ ની , ફ્રી ગેસ કનેક્શન ની , સી સી ટીવી કેમેરા ની, ત્રણ ગણી મોટી પાણી ની અંડર ગ્રાઉન્ડ ટેન્ક ની સુવિધા આપવા માં આવે છે. સીરામીક સિટી પાર્ટ-2ની અન્ય વિશેષતા જોઈએ તો પ્રદુષણ મુક્ત વાતાવરણ, આકર્ષક પ્રવેશદ્વાર, મંદિરની સુવિધા, સિક્યુરિટી સુવિધા, ચિલ્ડ્રન પ્લે એરિયા, સિનિયર સીટીઝન સીટીંગ વ્યવસ્થા,ગાર્ડન, પહોળા રસ્તા, સ્ટ્રીટ લાઈટ, ફ્લોરીંગમા 24'×24'ની પ્રીમિયમ ક્વોલિટીની વિટ્રીફાઇડ ટાઇલ્સ, પ્લાયવુડના ડોર, એલ્યુમિનિયમ સેક્શન સ્લાઈડિંગ વિન્ડો, કિચનમાં ગ્રેનાઈટનું સેન્ડવીચ પ્લેટફોર્મ સ્ટીલ સિંક સાથે, સ્ટાન્ડર્ડ કંપનીનું સેનેટરી ફિટિંગ, કિચન, બાથરૂમ, ટોઇલેટ તથા વોશ એરિયામાં ફૂલ હાઈટ સુધી આકર્ષક ડિજિટલ વોલ ટાઇલ્સ, સ્ટાન્ડર્ડ કંપનીની સ્વીચ તેમજ વાયર કનસીલ્ડ વાયરીંગ, બહારની દીવાલોમાં એક્રેલીક પેઇન્ટ તથા અંદરની દીવાલોમાં બિરલા પુટ્ટી સહિતની સુવિધાઓ છે. આ સાથેભુકંપ પ્રતિરોધક આર.સી.સી. ફ્રેમ સ્ટ્રક્ચર તેમજ ટાઇટલ ક્લિયર લોનેબલ સ્કીમ સહિતની વ્યવસ્થા પણ છે. 1 BHK નો એરિયા 565 સ્કવેર ફૂટ, 2 BHK નો એરિયા 711 સ્કવેર ફૂટ તેમજ 3 BHK નો એરિયા 1240 સ્કવેર ફૂટ હશે. હાલ બુકીંગ માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ભુમીપૂજન પહેલા બુકીંગ ઉપર રૂ. 1 લાખનું મેગા ડિસ્કાઉન્ટ મળવાનું છે. બુકીંગ માટે ગીરીશભાઈ પેથાપરા મો.નં. 8469452145, હેમલ પેથાપરા મો.નં. 9727097250, કૃણાલ પટેલ મો.નં. 9825609774, મેહુલભાઈ પટેલ મો.નં. 8460033220 અને નીતિનભાઈ પટેલ મો.નં. 9825931436 ઉપર સંપર્ક કરવો બુકીંગ ઓફીસ : પહર ડેવલોપર્સ, ગ્રાઉન્ડ ફ્લોર, ટાવર નંબર F2, સીરામીક સિટી, શક્તિ ચેમ્બર-2 ની પાછળ, 8 એ નેશનલ હાઇવે, મોરબી-2 ખાતે છે.