મોરબી : ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસર ડો. સી.એલ. વારેવડિયા અને ડો.ડી.એસ. પાંચોટીયા તેમજ આયુષમાન આરોગ્ય મંદીર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં વર્લ્ડ હાયપરટેન્શન ડ ની ઉજવણી કરવામાં આવી હતી તેમજ 62 જેટલા દર્દીઓની આરોગ્ય તપાસણી કરી જરૂરી દવા તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમ મેડીકલ ઓફીસરની યાદીમાં જણાવાયું છે.