મોરબી : મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં સરસ્વતી માતાનું પૂજન કરીને વસંતપંચમીની ઉજવણી કરવામાં આવી છે. વસંતપંચમીના દિવસે માતા સરસ્વતીનું પૂજન કરવાનું માહાત્મ્ય છે. તા. 5 ફેબ્રુઆરીના રોજ વસંતપંચમીનો તહેવાર છે. ત્યારે વસંતપંચમીના શુભદિવસ પર સાર્થક વિદ્યામંદિરનાં વિદ્યાર્થીઓ તેમજ શાળાનાં તમામ આચાર્યો અને શિક્ષકોએ માતા સરસ્વતીનું પૂજન-અર્ચન કર્યું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..