મોરબી : મોરબી તાલુકાના મહેન્દ્રનગર ખાતે આવેલ રામધન આશ્રમ દ્વારા અષાઢી બીજની ભાવભેર ઉજવણી કરવામાં આવી છે. મહેન્દ્રનગર ગામમાં આવેલ રામધન આશ્રમ ખાતે અષાઢી બીજ નિમિત્તે રામદેવપીરના નેજા, યજ્ઞ તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ હતું. તેમજ આશ્રમના મહંત ભાવેશ્વરી માતાના સાનિધ્યમાં પાઠ-ભજન પણ યોજાયા હતા. તેમ મુકેશ ભગતની યાદીમાં જણાવવામાં આવેલ છે. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..