મોરબી : મોરબી તાલુકાના બગથળા ગામમાં જન્માષ્ટમી નિમિતે કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે પરંપરાગત શોભાયાત્રા નીકળી હતી. નકલંક મંદિરેથી અભિલાષ ગરબી મંડળનાં ચોક સુધી શોભાયાત્રા યોજાય હતી. જેમાં ગામના નાના-મોટા સૌ લોકો જોડાયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવામાં એ.કે. ઠોરીયાં, જે.ડી.વાંસદડિયા, અશોક ભાઇ જમાદાર,આશિષ ઠોરિયા સહીતનાએ ભારે જહેમત ઉઠાવી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..