MOON KNIGHT હોસ્પિટાલીટીના આલીશાન ટેન્ટમાં રોકાણ, જીપ સફારી, કેમલ સફારી, કલચરલ પ્રોગ્રામ, ઓવર નાઈટ ડીજે પાર્ટી, મેજિક શો, ફાયર શો, બોનફાયર, શાનદાર બ્રેકફાસ્ટ, ચા-કોફી-નાસ્તો, ઓથેન્ટિક રાજસ્થાની ડિનર સહિતની સવલતો મળશે : જેસલમેર ઉપરાંત જવાઈના રિસોર્ટમાં પણ અનેક આકર્ષણો મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શુ આપને થર્ટી ફર્સ્ટની ઉજવણી જેસલમેરમાં કરવી છે ? તો MOON KNIGHT હોસ્પિટાલીટી તમારી એકદમ ઠાઠ માઠથી મહેમાનગતિ કરવા તૈયાર છે. અહીં ખાસ વેસ્ટર્ન ડાન્સ પાર્ટી સાથેના અનેક આકર્ષણો તમારી ટુરને જીવનભર યાદગાર બનાવી દેશે. તો આજે જ ફોન ઘુમાવો. MOON KNIGHT હોસ્પિટાલીટી જેસલમેર અને જવાઈમાં લકઝરી હોસ્પિટાલીટી માટે જાણીતી છે. મોટી સંખ્યામાં મોરબીવાસીઓ તેમની મહેમાનગતિ માણી ચુક્યા છે. અહીંના રાજવીરસિંઘ સેખાવતને મોરબીવાસીઓ સાથે જૂનો સબંધ છે. તેમના મળતાવળા અને હમેશા મદદરૂપ બનવાના સ્વભાવને કારણે આપની ટુર હંમેશા નિર્વિઘ્ને યાદગાર રહેશે. જો આપને જેસલમેર ફરવા જવું હોય તો તેઓની મહેમાનગતિ માણવા જેવી છે. તેઓ દ્વારા લકઝરી ટેન્ટમાં સ્ટે પ્રોવાઇડ કરવામાં આવે છે. સાથે અનેકવિધ સવલતો પેકેજમાં આપવામાં આવે છે. જેસલમેર પેકેજમાં સમાવિષ્ટ સવલતો● રાજસ્થાની ટ્રેડિશનલ ઢોલ-થાળી વેલકમ● વેલકમ ડ્રિન્ક● રણમાં કેમલ સફારી સાથે સુંદર સનસેટ● ડેઝર્ટ જીપ સફારી● રાજસ્થાની કલ્ચરલ પ્રોગ્રામ વિથ લાઈવ સિગિંગ● અનલિમિટેડ સ્નેક્સ એન્ડ ટી-કોફી● વેસ્ટર્ન ડાન્સ પાર્ટી● ઓવરનાઈટ DJ પાર્ટી● બુફે ડિનર● બોન ફાયર● મેજિક શો● ફાયર શોજેસલમેર ફૂડ મેનુ ● કલ્ચરલ પ્રોગ્રામમાં ચા, કોફી, ચીલી પનીર, હરા ભરા કબાબ, સ્પ્રિંગ રોલ● ડિનરમાં દાલ-બાટી, ચૂરમાં, કેર સાંગરી, પનીર પ્રિપરેશન, સીઝનલ વેજ, મિક્સ વેજ, રાઇસ, રોટી તંદુર/તવા, સલાડ, પાપડ, ગુલાબ જાંબુ/ગાજરનો હલવો● મોર્નિંગ બ્રેકફાસ્ટમાં પુરી ભાજી/પરાઠા, પોહા, બ્રેડ બટર, ચા, કોફી, મિલ્ક, દહીં, ફ્રૂટ્સ રાજવીરસિંઘ સેખાવતમો.9784840663ઓફિસમો.9358601100ઇમેઇલ : info@moonknighthospitality.comવેબસાઈટ : www.moonknighthospitality.com