MOON KNIGHT હોસ્પિટાલીટીના આલીશાન ટેન્ટમાં રોકાણ, કેમલ સફારી, કલચરલ પ્રોગ્રામ, ડીજે પાર્ટી, મેજિક શો, ફાયર શો, બોનફાયર, શાનદાર બ્રેકફાસ્ટ, ચા-કોફી-નાસ્તો, ઓથેન્ટિક રાજસ્થાની ડિનર સહિતની સવલતો મળશે : તા.28 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી ખાસ વેસ્ટર્ન ડાન્સ પ્રોગ્રામ અને મ્યુઝિકલ નાઈટમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શુ આપને થર્ટી ફર્સ્ટની ઉજવણી જેસલમેરમાં કરવી છે ? તો MOON KNIGHT હોસ્પિટાલીટી તમારી એકદમ ઠાઠ માઠથી મહેમાનગતિ કરવા તૈયાર છે. અહીં ખાસ વેસ્ટર્ન ડાન્સ પાર્ટી સાથેના અનેક આકર્ષણો તમારી ટુરને જીવનભર યાદગાર બનાવી દેશે. તો આજે જ ફોન ઘુમાવો. MOON KNIGHT હોસ્પિટાલીટી જેસલમેર અને જવાઈમાં લકઝરી હોસ્પિટાલીટી માટે જાણીતી છે. મોટી સંખ્યામાં મોરબીવાસીઓ તેમની મહેમાનગતિ માણી ચુક્યા છે. અહીંના રાજવીરસિંઘ સેખાવતને મોરબીવાસીઓ સાથે જૂનો સબંધ છે. તેમના મળતાવળા અને હમેશા મદદરૂપ બનવાના સ્વભાવને કારણે આપની ટુર હંમેશા નિર્વિઘ્ને યાદગાર રહેશે. જો આપને જેસલમેર ફરવા જવું હોય તો તેઓની મહેમાનગતિ માણવા જેવી છે. તેઓ દ્વારા લકઝરી ટેન્ટમાં સ્ટે પ્રોવાઇડ કરવામાં આવે છે. સાથે અનેકવિધ સવલતો પેકેજમાં આપવામાં આવે છે. અહીં તા.28 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી સુધી ખાસ વેસ્ટર્ન ડાન્સ અને મ્યુઝિકલ નાઇટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 2 ડે/2 નાઈટનું પેકેજ રૂ.7000 પર પર્સન આપવામાં આવશે. જ્યારે 1 ડે/1 નાઈટનું પેકેજ રૂ.4500 પર પર્સન આપવામાં આવશે.જેસલમેર પેકેજમાં સમાવિષ્ટ સવલતો● રાજસ્થાની ટ્રેડિશનલ ઢોલ-થાળી વેલકમ● વેલકમ ડ્રિન્ક● કલચરલ પ્રોગ્રામ દરમિયાન સ્નેક્સ એન્ડ ટી-કોફી● રણમાં કેમલ સફારી ● રાજસ્થાની કલ્ચરલ પ્રોગ્રામ ● વેસ્ટર્ન ડાન્સ પાર્ટી● ફાયર શો● ડીજે પાર્ટી● મોર્નિંગ બ્રેકફાસ્ટ, ડિનરજેસલમેર ફૂડ મેનુ ● કલ્ચરલ પ્રોગ્રામમાં ચા, કોફી, પાપડ, હરા ભરા કબાબ/વેજ મંચુરિયન/ વેજ પકોડા/સ્પ્રિંગ રોલ, સૂપ● ડિનરમાં દાલ-બાટી, ચૂરમાં, સીઝનલ વેજ, પનીર પ્રિપરેશન, રાઇસ, રોટી તંદુર/તવા, સલાડ, પાપડ, મીઠાઈ● મોર્નિંગ બ્રેકફાસ્ટમાં પુરી ભાજી/પરાઠા, છોલે ભટુરે, પોહા, બ્રેડ બટર, ચા, કોફી, મિલ્ક, દહીં, ફ્રૂટ્સ રાજવીરસિંઘ સેખાવતમો.9784840663ઓફિસમો.9358601100ઇમેઇલ : info@moonknighthospitality.comવેબસાઈટ : www.moonknighthospitality.com