હવે સિરામિક ઉદ્યોગકારોને યુરોપિયન ખરીદદારો રૂબરૂ કરાવવા ખૂબ જ મહત્વપૂર્ણ દેશમાં B2B મીટિંગનું ધમાકેદાર આયોજન : મોરબીના સિરામિક ઉદ્યોગકારો માટે આંતરરાષ્ટ્રીય વ્યાપાર વધારવાની સુવર્ણ તક મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : રોમાનિયાના બુકારેસ્ટમાં CBIS B2B મીટનું આયોજન સફળ રહ્યું છે. અહીં સિરામિક ઉદ્યોગકારોએ રોમાનિયા અને મોલ્ડોવાના ખરીદદારોને મળીને પોતાના વ્યાપારી સંબંધો કેળવ્યા હતા. આંતરરાષ્ટ્રીય વેપાર સંબંધોને પ્રોત્સાહન આપવા માટે આયોજિત આ ઇવેન્ટ અપેક્ષાઓ કરતાં પણ ખૂબ સારી રહી હતી. જેણે સિરામિક ટાઇલ અને સેનિટરી વેરના ઉદ્યોગ માટે નવી તકો સર્જી હતી.આ ઇવેન્ટે ભારતીય ઉત્પાદકોને તેમના ઉત્પાદનો અને ક્ષમતાઓ સીધા પ્રભાવશાળી ખરીદદારોને પ્રદર્શિત કરવા માટે એક અમૂલ્ય પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું. આ ઇવેન્ટમાં મોરબીના Granoland Tiles LLP, Mactile India Pvt. Ltd., UDAY Ceramic Pvt. Ltd., Embito Ceramic LLP, Mega Tile, ORKAY TILES, , સહિતના એકમોએ ભાગ લીધો હતો.મેન્યુફેકચર્સ વિશાલ ગોગરાએ જણાવ્યું હતું કે 'બુકારેસ્ટમાં B2B ઇવેન્ટ અમારા માટે ગેમ-ચેન્જર હતી. અમે મુખ્ય ખરીદદારો સાથે જોડાયા જેમણે અમારા ઉત્પાદનોમાં સાચો રસ દાખવ્યો.'મેન્યુફેકચર્સ ચીરાગ પટેલે જણાવ્યું કે, 'CBIS B2B ગ્લોબલ મીટ ખૂબ જ સારી રીતે આયોજન કરવામાં આવી હતી, જે અમને લક્ષ્યિત પ્રેક્ષકો માટે અમારી નવીનતાઓ પ્રસ્તુત કરવાની મૂલ્યવાન તક આપી. તે તમામ મુખ્ય ખરીદદારોને એક જ જગ્યાએ જોડાવા માટે એક ઉત્તમ તક છે.'આ ઇવેન્ટની સફળતાના આધારે, આગામી B2B મીટિંગ યોજાનાર છે. આ ઇવેન્ટ ઉત્પાદકોને યુરોપના ટોચના ખરીદદારો સાથે જોડાવાની તક પૂરી પાડે છે. યુરોપ પ્રોગ્રામને અનુસરીને, ઉત્પાદકો યુરોપમાં તેમની તકોને વધુ વિસ્તૃત કરીને, વ્યવસાયને વધારવા અને યુરોપિયન માર્કેટમાં મૂલ્યવાન જોડાણો સ્થાપિત કરવા માટે સુવર્ણ તક હશે. આ ઇવેન્ટમાં લિમિટેડ સીટ જ ઉપલબ્ધ છે. તો અત્યારે જ સંપર્ક કરો.વધારે માહિતી માટેસોનિયા મોદીમો.નં.9167702232/46