એક્ઝિબિશનમાં 30થી વધુ દેશોના ખરીદદારો ઉપરાંત દેશના અનેક રાજ્યોના ડીલરો, ડિસ્ટ્રિબ્યુટરો, આર્કિટેક્ટ્સ, બિલ્ડર્સ, ડેવલપર્સ અને પ્રોજેક્ટ કોન્ટ્રાક્ટર્સ મોટી સંખ્યામાં આપશે હાજરીમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ટાઇલ્સ, સેનેટરી વેર અને બાથ ફીટિંગ્સ માટે મુંબઈના બોમ્બે એક્ઝિબિશન સેન્ટર ખાતે તા.8થી 10 ઓક્ટોબર દરમિયાન CBIS એક્સપો-2025 યોજાશે. જેમાં મોટી સંખ્યામાં ફોરેન અને ડોમેસ્ટિક બાયર્સ ઉપસ્થિત રહેશે. આ વર્ષે મેન્યુફેક્ચર્સને એક્ઝિબિશનમાં 30થી વધુ દેશોના ખરીદદારો ઉપરાંત, દેશના વિવિધ ભાગોમાંથી ડીલરો, ડિસ્ટ્રિબ્યુટરો, આર્કિટેક્ટ્સ, બિલ્ડર્સ, ડેવલપર્સ અને પ્રોજેક્ટ કોન્ટ્રાક્ટર્સ સાથે સીધો સંપર્ક સ્થાપવાનો મોકો મળશે. આ એક્સપો વ્યવસાયિક તકો અને લાંબા ગાળાની ભાગીદારી માટે એક આદર્શ પ્લેટફોર્મ છે.CBIS એક્સપોમાં ભાગ લેવાના ફાયદા : ● ભારતના બાંધકામ અને ડિઝાઇન ઇકોસિસ્ટમના નિર્ણય લેનારાઓને મળવાની તક ● ઉચ્ચ-ગુણવત્તાવાળા ખરીદદારો અને પ્રોક્યોરમેન્ટ હેડ્સ સાથે સીધો સંપર્ક ● ટાઇલ્સ, સેનિટરીવેર અને બાથ ફિટિંગ્સની નવીનતમ નવીનતાઓ પ્રદર્શિત કરવાની તક ● બ્રાન્ડની દૃશ્યતા વધારવી અને વિતરણ નેટવર્કનું વિસ્તરણ ● 30થી વધુ દેશોના પ્રતિનિધિઓ સાથે જોડાણ, જે વૈશ્વિક બજારમાં પ્રવેશ આપે છે CBIS 2025ને અનેક અગ્રણી સંગઠનોનું સમર્થન ● બિલ્ડર્સ એસોસિએશન ઑફ ઇન્ડિયા (BAI) ● CREDAI-MCHI, થાણે ● ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયન ઇન્ટિરિયર ડિઝાઇનર્સ (IIID) ● આર્કિટેક્ટ્સ, એન્જિનિયર્સ એન્ડ સર્વેયર્સ એસોસિએશન (AESA) ● AKTISADA આજે જ નોંધણી કરોbit.ly/4l6Hens બૂથ બુકિંગ અને સ્પોન્સરશિપ માટે સોનિયા મોદી મો.9167702232 મો.9167702955 ઇમેઇલ : sonia.mody@emeraldwwc.com marketing@emeraldwwc.com વધુ માહિતી માટે વેબસાઈટની મુલાકાત લ્યો www.cbisexpo.com