મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન પંચાસર રોડ ઉપર પેટ્રોલપંપ નજીકથી મુસ્તાક ઉર્ફે ઝેરી ઓસમાનભાઈ સોલંકી નામના યુવાનને રૂપિયા 1875ની કિંમતની પાંચ બોટલ દારૂ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.