એકથી એક ચડિયાતા એવા 40થી વધુ જાતના મિરર : ગ્લાસની કોઈ પણ આઈટમ કસ્ટમાઇઝ કરી આપવાની સર્વિસ ઘરની સુંદરતાને ચાર ચાંદ લગાવી દેતું સેવન હોર્સનું યુનિક પોસ્ટર પણ ઉપલબ્ધ, જે દેશભરમાં બીજે ક્યાંય જોવા નહિ મળે મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : ઘરમાં સ્વર્ગની અનુભૂતિ કરાવતા મનમોહક 3D મિરરનો ભવ્ય શો- રૂમ એટલે કાસા પેરેડિસો ડેકોર. મોરબી તો ઠીક આખા સૌરાષ્ટ્રમાં આ પ્રકારનો મિરરનો શો રૂમ બીજે ક્યાંય જ જોવા મળશે નહીં. આ શો રૂમમાં એકથી એક ચડિયાતા એવા 40થી વધુ જાતના મિરર જે ઘરને ખૂબ આકર્ષક રીતે ડેકોરેટ કરશે. તો આજે જ આ 3D મિરરનો શો રૂમ જોવા અચૂક પધારો. મોરબીના રવાપર રોડ ઉપર કોહિનૂર કોમ્પ્લેક્ષમાં પ્રથમ માળે શોપ નં.130 માં કાસા પેરેડિસો ડેકોર કાર્યરત છે. જ્યા 40થી વધુ પ્રકારની ડિઝાઇન વાળા 3D મિરર ઉપલબ્ધ છે. આ મિરર ઘર સજાવટને ચાર ચાંદ લગાવી દયે તેવા છે. કાસા પેરેડિસો ડેકોરની આ લકઝરી પ્રોડક્ટ માત્ર ભારતમાં જ નહીં, અન્ય દેશોમાં પણ ધૂમ મચાવી રહી છે. આ મિરરનું મોટા પ્રમાણમાં એક્સપોર્ટ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત અહીં સેવન હોર્સનું કાચના ટુકડામાંથી બનાવેલું પોસ્ટર એકદમ હટકે છે. જે ખૂબ આકર્ષક લુક ધરાવે છે. દેખતા જ સૌના મનમાં વસી જાય તેવું આ પોસ્ટર ભારતભરમાં બીજે ક્યાંય જોવા મળશે નહીં. વધુમાં અહીં ગ્લાસની કોઈ પણ ડેકોરેશનની આઈટમ કસ્ટમાઇઝ કરી આપવામાં આવે છે. જો તમે ઘરને ખૂબ આકર્ષક રીતે સજાવવા ઇચ્છતા હોય તો એક વખત આ શો રૂમની જરૂર મુલાકાત લ્યો. વધુ વિગત માટે મો.નં. 84859 23323 અને 90999 23323 નો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.