તા.15,999 જેટલું ઓછું ડાઉન પેમેન્ટ, રૂ.3000નું એક્સચેન્જ બોનસ : 125 સીસીના ટુ-વ્હીલર પર મળશે રૂ.3000નું ડિસ્કાઉન્ટ : 7.99 ટકા જેટલો ઓછો વ્યાજદર : ઝીરો પ્રોસેસ ફી : કોઈ પણ એક સ્કીમ લાગુ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : અવધ TVSમાં તા.29થી 31 ડિસેમ્બર કાર્નિવલ અને મહા લોન કમ એક્સચેન્જ મેલા યોજાનાર છે. જેમાં ગ્રાહકોને મોટો ફાયદો મળવાનો છે. આ ઓફરનો લાભ ગ્રાહકો આજે ક્રિસમસથી જ લઈ શકશે. તો આપના જુના ટુ-વ્હીલરને અલવિદા કહી જરૂર પધારો. મોરબી શહેરના શનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે એસ્સારના પેટ્રોલપંપ પાસે અવધ ટીવીએસ કાર્યરત છે. જ્યાં તા.29થી ત્રણ દિવસ ડિસેમ્બર કાર્નિવલ સાથે મહા લોન કમ એક્સચેન્જ મેલા શરૂ થવાનો છે. જેમાં રૂ.3000 સુધીનું એક્સચેન્જ બોનસ મળશે. 125 સીસીમાં કોઈ પણ ટુવ્હીલર પર રૂ.3000નું ડિસ્કાઉન્ટ મળશે. આ ઓફર હેઠળ કોઈ પણ ટુ-વ્હીલર રૂ.15,999ના ડાઉન પેમેન્ટ ઉપર મળશે. લોનમાં 7.99 ટકા જેટલો ઓછો વ્યાજદર લાગશે. ઉપરાંત ઝીરો પ્રોસેસ ફી લાગશે. આમાંથી કોઈ એક સ્કીમનો લાભ લઇ શકાશે. અહીંની ખાસ વાત એ છે કે અહીં કોઈ પણ પ્રકારના આવકના પુરાવા વગર ખુબ સરળ ડોક્યુમેન્ટેશનની પ્રક્રિયાથી લોન ઉપર વાહન મેળવી શકાય છે.જો આપ ટુ વ્હીલર લેવાનું વિચારી રહ્યા છો તો આજે જ આવો અને આપના જુના વાહનને ટાટા બાયબાય કહી વસાવો મનગમતું બાઈક, સ્કૂટર કે મોપેડ. વધુ વિગત માટે આજે જ રૂબરૂ પધારો.અવધ ટીવીએસ શોરૂમભક્તિનગર સર્કલ પાસે,શનાળા રોડ, મોરબીમો.નં.8401468276મો.નં.8849602098