મોરબીમાં ક્યાંય જોવા ન મળે તેવું કલોથનું કલેક્શન, જવેલરીમાં પણ એકથી એક ચડિયાતી આઇટમો : એક્ઝિબિશન માત્ર 3 દિવસ માટે જ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કારા સ્ટુડિયોના ભવ્ય એક્સઝીબિશનનો આજથી પ્રારંભ થયો છે. જેમાં લેડીઝ વેરમાં ડિઝાઈનર કલોથનું એક્સલુઝીવ કલેક્શન સૌના મન મોહી લેવાનું છે. આ સાથે જવેલરીનું કલેક્શન પણ આકર્ષણ જગાવવાનું છે. તો આ એક્ઝિબિશનમાં જવાનું ચૂકશો નહિ. મોરબીના રવાપર રોડ ઉપર રુદ્રાક્ષ ટાવર સામે નરસંગ મંદિર પાસે રામ વિજય સોસાયટીમાં પ્રભુ વિલા ખાતે આજથી ત્રણ દિવસ એટલે કે તા.29,30 અને 31 કારા સ્ટુડિયો દ્વારા ભવ્ય એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો સમય સવારે 10થી સાંજે 8 સુધીનો છે. આ એક્ઝિબિશનમાં વેસટર્ન વેર, ટ્રેડિશનલ વેર અને રેગ્યુલર વેરનો ખજાનો છે. આ સાથે અનેકવિધ જવેલરી પણ ઉપલબ્ધ છે. જેમાં ખાસ તો નવરાત્રી માટેની જવેલરી સૌના મન મોહી લ્યે તેવુ છે. ફેશન ડિઝાઈનર રશ્મિતા કશ્યમ કે જેઓ આ ક્ષેત્રનો બહોળો અનુભવ ધરાવે છે. તેઓ દ્વારા ખાસ ડિઝાઇન કરાયેલ કલોથનું અહીં એક્સક્લુઝીવ કલેક્શન મુકાવાનું છે. તો આ એક્ઝિબિશનને નિહાળી શોપિંગ કરવાનો લ્હાવો ચુકતા નહિ. વધુ વિગત માટે મો.નં. 9016000638 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. સરનામું : https://maps.app.goo.gl/4uPduFWv9qjYTjVf9 ઇન્સ્ટાગ્રામ : https://www.instagram.com/karastudio.official/ ફેસબુક : https://www.facebook.com/Kara-studio-106860745410851/