ખાસ જર્મન ટેક્નિકથી થતું સીરામીક કોટિંગ : 2 વર્ષ પૂર્ણ થતાં વિશેષ ઓફર કારની તમામ એસેસરીઝ હોલસેલ ભાવે ઉપલબ્ધ : એક વખત મુલાકાત અવશ્ય લેવા જેવી મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ ) : ચોમાસામાં વરસાદના પાણી અને કીચડમાં પણ કારને શો-રૂમ કન્ડિશન જેવી રાખવી છે ? તો રાહ શેની જોવાની... શ્રેષ્ઠ સર્વિસ પ્રોવાઈડ કરવાની નેમ સાથે કાર્યરત ડિટેઇલ એક્સપર્ટને 2 વર્ષ પૂર્ણ થતાં જર્મન ટેક્નિકથી થતા સિરામિક કોટિંગ ઉપર 15 ટકાનું ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું છે. તો અહીં જરૂર પધારો અને આપની પસંદ મુજબની સર્વિસ મેળવો. મોરબીના શનાળા રોડ ઉપર કામધેનુ પાર્ટી પ્લોટ સામે ડિટેઇલ એક્સપર્ટ કાર્યરત છે. જ્યાં કારને સુંદર બનાવવાની તમામ સર્વિસ ઉપલબ્ધ છે. જો કે અહીં માત્ર કારને સુંદર જ નહીં પરંતુ સુરક્ષિત અને સુવિધાયુક્ત બનાવવાની પણ સર્વિસ પણ પ્રોવાઇડ કરવામાં આવે છે. ડિટેઇલ એક્સપર્ટ જર્મનીની કંપનીની ફ્રેન્ચાઇઝી ધરાવે છે. જેથી અહીં જર્મન ટેક્નિકથી કોટિંગ કરી આપવાની સર્વિસ આપવામાં આવે છે. ડિટેઇલ એક્સપર્ટને તા.19 જુલાઈના રોજ 2 વર્ષ પૂર્ણ થતાં હોય ત્યાંથી સિરામિક કોટિંગ ઉપર 15 ટકા ડિસ્કાઉન્ટની ઓફર ટૂંક સમય માટે મુકવામાં આવી છે. આ સાથે હોલસેલભાવે કારની તમામ એસેસરીઝ પણ અહીં ઉપલબ્ધ છે. અહીં સિરામિક કોટિંગની કિંમત રૂ. 11 હજારથી લઈને 35 હજાર સુધી છે. અહીં 9-H અને 10-H સિરામિક કોટિંગ પણ કરી આપવામાં આવે છે. આ ઉપરાંત ફાઈબર કોટિંગ પણ કરવામાં આવે છે. જેમાં હેચ બેક કારનો ચાર્જ માત્ર રૂ. 5000, સેડાન કારનો રૂ. 6000, એસયુવી કારનો ચાર્જ માત્ર રૂ. 7000 છે. ડિટેઇલ એક્સપર્ટ પોતાની શ્રેષ્ઠ સર્વિસથી ગ્રાહકોને સંપૂર્ણ સંતોષ આપવા સક્ષમ છે. અહીં તમામ સર્વિસ આકર્ષક કિંમતે આપવામાં આવે છે.એક વખત અહીંની મુલાકાત અચૂકપણે લેવા જેવી છે.વધુ વિગત માટે દિવ્યેશભાઈ ભાલારા મો.નં.9106826123 અથવા 7859813375નો સંપર્ક કરવા જણાવાયું છે.