મોરબી : મોરબીના ભડિયાદ - જોધપર વચ્ચે વોકળાના પાણીમાં કાર ફસાઈ હોવાની ઘટના સામે આવી હતી. સેવાભાવી મયુર આઘરા સાહિતના લોકોએ ક્રેઇનની મદદથી ગાડીને અને તેમાં સવાર ત્રણ લોકોને સલામત બહાર કાઢ્યા હતા. આમ સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.