મોરબી : મોરબી - નવલખી હાઇવે ઉપર વનાળિયા ગામના પાટિયા નજીક જીજે - 36 - એસી - 9660 નંબરની કારના ચાલકે જીજે - 03 - ડબ્લ્યુ - 1231નંબરની અતુલ રીક્ષા સાથે અકસ્માત સર્જતા આ અકસ્માતમાં રીક્ષા ચાલક ભાનુભાઈ સુખભાઈ રાઠોડ રહે.મોરબી તેમજ સાહેદ અજયકુમાર શિવપ્રભુરામ રે સહિતના અન્ય લોકોને ઇજાઓ પહોંચતા કાર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.