મોરબી : મોરબીના રવાપર- ઘુનડા રોડ ઉપર હાલ રોડનું કામ ચાલી રહ્યું છે. ત્યાં મોટા પાઇપ પડ્યા હોય, જેના લીધે એક કાર પલ્ટી મારી ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે આ અકસ્માતમાં કોઈ જાનહાની સર્જાયાના સમાચાર મળ્યા નથી.