મોરબી : મોરબીમાં કંડલા હાઇવે ઉપર શનાળા બાયપાસ નજીક કામધેનુ પાર્ટી પ્લોટ પાસે આજે બપોરના સમયે એક કાર ઓચિંતી સળગી ઉઠી હતી. જો કે સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની ન સર્જાઈ હોવાનું જાણવા મળ્યું છે.