મોરબી : મોરબીમાં કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા (અન્ન અને નાગરીક પુરવઠા મંત્રી, ગુજરાત રાજ્ય)એ આજે તા. 22ના રોજ ત્રાજપર ચાર રસ્તા પાસે આવેલા ક્રિષ્ના પેટ્રોલિયમ (એસ્સાર પેટ્રોલ પંપ)ની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ તકે મંગળજીભાઈ પટેલ તથા જગદીશભાઈ પ્રજાપતિ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.