22 કેરેટ ગોલ્ડ, એન્ટિક અને હેરિટેજ જવેલરી ઉપર મેકિંગ ચાર્જીસ ફક્ત ફ્લેટ 11% : એક્ઝિબિશન ત્રણ દિવસ જ ચાલશેજવેલરીનું વિશાળ અને અદ્દભૂત કલેકશન : લગ્ન પ્રસંગ માટે મનમોહક જવેલરી ખરીદવા આજે જ મુલાકાત લ્યોમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે સુરતના ખ્યાતનામ સી.મનસુખલાલ જવેલર્સ (લીંબડીવાળા) દ્વારા આવતીકાલથી ત્રણ દિવસ માટે બ્રાઇડલ જવેલરીના ભવ્ય એક્ઝિબિશન 'રોયલ રિવાજ'નો પ્રારંભ થવાનો છે. જેમાં ગ્રાહકોને અઢળક ફાયદો થવાનો છે. મોરબીમાં રવાપર રોડ ઉપર આવેલ કેપિટલ માર્કેટમાં સી.મનસુખલાલ જવેલર્સ (લીંબડીવાળા)ના શો-રૂમમાં તા.5, 6 અને 7 ડિસેમ્બર સુધી બ્રાઇડલ જવેલરીના ભવ્ય પ્રદર્શન 'રોયલ રિવાજ'નું આયોજન કરવામાં આવ્યું છે. સી. મનસુખલાલ જવેલર્સ (લીંબડીવાળા) 1958થી ગ્રાહકોનો વિશ્વાસ જીતતું આવ્યું છે. હવે આ વિશ્વાસ અને જવેલરીની ગુણવત્તા તથા સુંદરતાનો લાભ મોરબીને પણ મળી રહ્યો છે. આ પ્રદર્શનમાં એન્ટિક જવેલરી, 22 કેરેટ ગોલ્ડ અને હેરિટેજ જવેલરી ઉપર મેકિંગ ચાર્જીસ ફ્લેટ 11% રહેશે. વધુમાં અહીં અન્ય જવેલરીમાં પણ આકર્ષક ઑફર્સ તો ખરીજ. તો આજે જ મુલાકાત લ્યો.એક્ઝિબિશન : તા.5, 6, 7સ્થળ : 13,14, કેપિટલ માર્કેટરવાપર રોડ, મોરબીમો.નં.9726424021મો.નં.9726024021