એન્ટિક જવેલરી ઉપર મેકિંગ ચાર્જીસ ફ્લેટ 11% : હેરિટેજ જવેલરી ઉપર મેકિંગ ચાર્જીસ ફ્લેટ 13% : એક્ઝિબિશન તા.10 સુધી જ ચાલશેજવેલરીનું વિશાળ અને અદ્દભૂત કલેકશન : લગ્ન પ્રસંગ માટે મનમોહક જવેલરી ખરીદવા આજે જ મુલાકાત લ્યોમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે સુરતના ખ્યાતનામ સી.મનસુખલાલ જવેલર્સ (લીંબડીવાળા) દ્વારા બ્રાઇડલ જવેલરીનું ભવ્ય એક્ઝિબિશન 'તારૂણી' મોરબીના આંગણે ચાલી રહ્યું છે. જે આવતીકાલ સુધી જ ચાલવાનું છે. જેમાં ગ્રાહકોને અઢળક ફાયદો થવાનો છે. મોરબીમાં રવાપર રોડ ઉપર આવેલ કેપિટલ માર્કેટમાં સી.મનસુખલાલ જવેલર્સ (લીંબડીવાળા)ના શો-રૂમમાં તા.8, 9 અને 10 નવેમ્બર સુધી બ્રાઇડલ જવેલરીના ભવ્ય પ્રદર્શન 'તારૂણી'નું આયોજન કરવામાં આવ્યું છે. સી. મનસુખલાલ જવેલર્સ (લીંબડીવાળા) 1958થી ગ્રાહકોનો વિશ્વાસ જીતતું આવ્યું છે. હવે આ વિશ્વાસ અને જવેલરીની ગુણવત્તા તથા સુંદરતાનો લાભ મોરબીને પણ મળી રહ્યો છે. આ પ્રદર્શનમાં એન્ટિક જવેલરી ઉપર મેકિંગ ચાર્જીસ ફ્લેટ 11% અને હેરિટેજ જવેલરી ઉપર મેકિંગ ચાર્જીસ ફ્લેટ 13% રહેશે. વધુમાં અહીં 18 કેરેટની જવેલરીમાં પણ આકર્ષક ઑફર્સ તો ખરીજ. તો આજે જ મુલાકાત લ્યો.સ્થળ : 13,14, કેપિટલ માર્કેટરવાપર રોડ, મોરબીમો.નં.9726424021મો.નં.9726024021