એન્ટિક જવેલરી ઉપર મેકિંગ ચાર્જીસ ફ્લેટ 11% : હેરિટેજ જવેલરી ઉપર મેકિંગ ચાર્જીસ ફ્લેટ 13% : એક્ઝિબિશન તા.8થી 10 સુધી જ ચાલશેજવેલરીનું વિશાળ અને અદ્દભૂત કલેકશન : લગ્ન પ્રસંગ માટે મનમોહક જવેલરી ખરીદવા આજે જ મુલાકાત લ્યોમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે સુરતના ખ્યાતનામ સી.મનસુખલાલ જવેલર્સ (લીંબડીવાળા) દ્વારા આવતીકાલથી ત્રણ દિવસ માટે બ્રાઇડલ જવેલરીના ભવ્ય એક્ઝિબિશન 'તરૂણી'નો પ્રારંભ થવાનો છે. જેમાં ગ્રાહકોને અઢળક ફાયદો થવાનો છે. મોરબીમાં રવાપર રોડ ઉપર આવેલ કેપિટલ માર્કેટમાં સી.મનસુખલાલ જવેલર્સ (લીંબડીવાળા)ના શો-રૂમમાં તા.8, 9 અને 10 નવેમ્બર સુધી બ્રાઇડલ જવેલરીના ભવ્ય પ્રદર્શન 'તરૂણી'નું આયોજન કરવામાં આવ્યું છે. સી. મનસુખલાલ જવેલર્સ (લીંબડીવાળા) 1958થી ગ્રાહકોનો વિશ્વાસ જીતતું આવ્યું છે. હવે આ વિશ્વાસ અને જવેલરીની ગુણવત્તા તથા સુંદરતાનો લાભ મોરબીને પણ મળી રહ્યો છે. આ પ્રદર્શનમાં એન્ટિક જવેલરી ઉપર મેકિંગ ચાર્જીસ ફ્લેટ 11% અને હેરિટેજ જવેલરી ઉપર મેકિંગ ચાર્જીસ ફ્લેટ 13% રહેશે. વધુમાં અહીં 18 કેરેટની જવેલરીમાં પણ આકર્ષક ઑફર્સ તો ખરીજ. તો જરૂર મુલાકાત લ્યો.સ્થળ : 13,14, કેપિટલ માર્કેટરવાપર રોડ, મોરબીમો.નં.9726424021મો.નં.9726024021