મોરબી : વિવેકાનંદ કેન્દ્ર, કન્યાકુમારીના રાજકોટ વિભાગ દ્વારા ઓનલાઇન માધ્યમથી 10 દિવસીય યોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. વિવેકાનંદ કેન્દ્ર, કન્યાકુમારીના રાજકોટ વિભાગ દ્વારા આગામી તા. 15 જુલાઈથી 24 જુલાઈ એટલે કે 10 દિવસ સુધી સવારે 6:00થી 7:15 કલાક દરમિયાન ગુગલ મીટ એપ્લિકેશન પર યોગ સત્ર યોજવામાં આવશે. યોગસત્રમાં જોડાવા નીચેની લીંક દ્વારા રજીસ્ટ્રેશન થઇ શકે છે. https://forms.gle/vQjT2DtFXvcte3gr7 - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..