જિલ્લામાં સવારે 8 થી બપોરે 3 દરમિયાન થયેલા મતદાનની વિગત મોરબી - માળીયા ( 50.57 ) પુરુષ : 81261 - ટકાવારી 54.62 ટકા સ્ત્રી : 63803 - ટકાવારી 46.21 ટકા અન્ય : 1 - ટકાવારી - 33.33 ટકા કુલ : 145065 - ટકાવારી 50.57 ટકા ટંકારા - પડધરી ( 56.21 ટકા ) પુરુષ : 78088 - ટકાવારી 60.92 ટકા સ્ત્રી : 62149 - ટકાવારી 51.22 ટકા કુલ : 140237 - ટકાવારી 56.21 ટકા વાંકાનેર - કુવાડવા ( 54.81 ) પુરુષ : 85033 ટકાવારી 58.52 ટકા સ્ત્રી : 69201 - ટકાવારી 50.85 ટકા કુલ : 154234 - ટકાવારી 54.81 ટકા