ટેસ્ટ ડ્રાઇવ કરો અને મજા આવે તો જ કારની ખરીદી કરો : સેલ તા.3 અને 4 ફેબ્રુઆરી બે દિવસ જ ચાલશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શુ આપને કાર લેવી છે ? તેમાં પણ જો ઓછા ભાવમાં નવી જ કાર મળી જાય તો ? હા, ઇક્વિટી હ્યુન્ડાઈ ફરી લાવ્યું છે ટેસ્ટ ડ્રાઇવ કારનો સુપર ડુપર સેલ. મોરબી- રાજકોટ હાઇવે ઉપર જે.પી.ફાર્મની સામે ઇક્વિટી હ્યુન્ડાઈનો ટેસ્ટ ડ્રાઇવ કાર માટે ખાસ ઇવેન્ટ યોજાનાર છે. જ્યાં હ્યુન્ડાઈની શાનદાર શોરૂમ કન્ડીશન પ્રીમીયમ ટેસ્ટ ડ્રાઇવ કારમાં બેસ્ટ ડિસ્કાઉન્ટ મળવાનું છે. તા. 3 અને 4 ફેબ્રુઆરી એમ બે દિવસ જ મેગા સેલ ચાલવાનો છે. તો ટેસ્ટ ડ્રાઈવ કરો અને આપની મનપસંદ હ્યુન્ડાઈ પ્રીમીયમ કાર ખરીદો EQUITY HUNDAI જે.પી.ફાર્મ સામે, રાજકોટ-મોરબી હાઈવે, મોરબી સમય : 9:30થી 6મો.7046522201મો.7862830031