સનરાઈઝ ગ્રુપનું નવું નઝરાણું : ફોર્થ ફ્લોર ઉપર બે વિશાળ હોલ : બિલ્ડીંગની આગળ જ વિશાળ પાર્કિંગ સ્પેશ : લિફ્ટ તેમજ દરેક ફ્લોર ઉપર વોશરૂમની સવલત : બુકીંગ ચાલુમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના પ્રાઈમ લોકેશનમાં સનરાઈઝ માર્કેટનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં 33 શોપ અને 5 કોર્પોરેટ ઓફિસ અને 2 હોલ રેડી પઝેશનમાં છે. આ બિલ્ડીંગ અનેક સુવિધાઓથી સજ્જ હોય અહીં શોપ કે કોર્પોરેટ ઓફિસ વસાવી વ્યવસાયને પ્રોફેશનલ લુક આપો.મોરબી-ઘુનડા રોડ ઉપર ફ્લોરા-11 પાસે રવાપર રેસિડેન્સી સામે સનરાઈઝ ગ્રુપ નવુ નઝરાણું લઈને આવ્યું છે. અહીં સનરાઈઝ માર્કેટનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. અહીં ગ્રાઉન્ડ ફ્લોર + 4 ફ્લોર છે. જેમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં 11 શોપ, ફર્સ્ટ ફ્લોરમાં 11 શોપ, સેકન્ડ ફ્લોરમાં 11 શોપ, થર્ડ ફ્લોરમાં 5 કોર્પોરેટ ઓફિસ તથા ફોર્થ ફ્લોર ઉપર 2 હોલ બનાવવામાં આવ્યા છે. આ પ્રોપર્ટી ટાઇટલ ક્લિયર હોવાથી લોનેબલ છે. આ બિલ્ડીંગનું ખાસ રજવાડી એલીએશન આકર્ષણનું કેન્દ્ર છે. અહીં લિફ્ટ, ફ્લોર વાઇઝ કોમન ટોયલેટ, પાર્કિંગ સ્પેશ સહિતની અનેક સવલતો છે. હાલ અહીં શોપ અને ઓફિસનું બુકીંગ ચાલુ છે. તો પ્રાઈમ લોકેશનમાં આપનો વ્યવસાયને શરૂ કરવાની તકને ઝડપી લ્યો અથવા તો આપનો વ્યવસાય અન્ય જગ્યાએ ચાલુ છે તો તેને વિશાળ વ્યવસાયમાં ફેરવવાની આ સુવર્ણ તકનો લાભ લ્યો. વધુ વિગત તથા બુકીંગ માટે સંપર્ક કરોમો.નં. 9879715808