મોરબીના આંગણે રેસ્ટોરન્ટ, કાફે, બેન્ક્વેટ હોલ અને લક્ઝુરીયસ રૂમ્સ ધરાવતી પ્રિમિયમ હોટલ એટલે ટી.કે. હોટલ સામાકાંઠે પ્રાઈમ લોકેશન પર આવેલી ટી.કે. હોટલમાં રહેવા અને જમવાની આલીશાન સુવિધા ઉપલબ્ધ (પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીવાસીઓ માટે રહેવા અને જમવા સાથે વિવિધ પ્રસંગો અને ફ્રેન્ડસ સાથે ગોસીપની મજા માણવા માટે એક સરનામું ઉપલબ્ધ છે, તે છે શહેરના સામાકાંઠે પ્રાઈમ લોકેશન પર આવેલી ટી.કે. હોટલ. કારણ કે ટી.કે. હોટલમાં રેસ્ટોરન્ટ, કાફે, બેન્ક્વેટ હોલ અને લક્ઝુરીયસ રૂમ્સ.. આ તમામ અત્યાધુનિક સુવિધા એકસાથે ઉપલબ્ધ છે. એટલું જ નહીં, ટી.કે. હોટલમાં વિશાળ પાર્કિંગ સુવિધા પણ ઉપલબ્ધ છે. મોરબીમાં જૂજ કહી શકાય એવી પ્રિમિયમ હોટેલ છે. ત્યારે હવે મોરબીવાસીઓને વીક એન્ડ પર મોજ-મસ્તી માટે કે નાના-મોટા પ્રસંગો માટે દૂર જવાની જરૂર નથી. કારણ કે હવે મોરબીના ત્રાજપર ચાર રસ્તા પાસે એસ્સાર પેટ્રોલ પંપ સામે ટી.કે. હોટલ જરૂરી તમામ આધુનિક સુવિધાઓ વાજબી ભાવે પૂરી પાડે છે. ટી.કે. હોટલમાં જમવા માટે કાફે અને રેસ્ટોરન્ટ ઉપરાંત રહેવા માટે લક્ઝુરીયસ રૂમ્સ તેમજ પ્રસંગો માટે બેન્ક્વેટ હોલ વિવિધ ફેસીલીટીઝ વાજબી પ્રાઈઝ રેટમાં ઉપલબ્ધ છે. ટી.કે. હોટલનું રીચ એન્ડ ડેકોરેટિવ લૂક ધરાવતું ઇન્ટિરિયર પણ આંખોને ઠંડક વળે તેવું છે. ત્યારે એક લટાર ચોક્કસ મારીએ ટી.કે. હોટલમાં . રીચ કાફે ટી.કે. હોટલમાં એન્ટ્રી કરતા સૌપ્રથમ નીચેના ભાગે કાફે એરિયા આવે છે. જેમાં કોફી, ટી, પીઝા, સેન્ડિવચ સહિતની ફૂડ આઇટમો વિવિધ વેરાયટી સાથે અને વિવિધ ઓફર સાથે ઉપલબ્ધ છે. જ્યાં મિત્રો અને પરિવાર સાથે બેસી ગપાટા મારતા મારતા ભોજનનો સ્વાદ માણી શકાશે. મલ્ટીક્યુઝન રેસ્ટોરન્ટ પરિવારમાં નાનેરા-મોટેરા સૌનો ટેસ્ટ અલગ હોય છે. ત્યારે ટી.કે. હોટલમાં જમવા આવવું બેસ્ટ ચોઇઝ બની રહે છે. કારણ કે ટી.કે. હોટલમાં 80 લોકોની કેપેસીટી ધરાવતું પ્રિમિયમ રેસ્ટોરન્ટ ફર્સ્ટ ફ્લોર પર છે, જ્યાં રૂ. 179/- માં અનલિમિટેડ ગુજરાતી થાળી અને રૂ. 210/-માં ફિકસ પંજાબી થાળી તેમજ સાઉથ ઇન્ડિયન અને ચાઈનીઝ વાનગીઓનો ખજાનો મળી રહેશે. મટકા સબ્જી, હોટ સિઝલર અને ગુજરાતીઓ માટે સ્પેશિયલ ડીશ હોટેલની ખાસિયત છે. આલીશાન હોટેલ ટી.કે. હોટલમાં 45 લક્ઝુરીયસ રૂમ્સ છે. જેનો ભાવ વ્યક્તિદીઠ રૂ. 999/-થી શરૂ થાય છે. હોટેલમાં અવરજવર માટે વિશાળ પેસેજ છે. તેમજ રૂમમાં ટૂથ કીટ, શેવિંગ કીટ, શેમ્પુ, ટોવેલ, એ.સી. સહિતની તમામ સુવિધા આપવામાં આવે છે. આ ઉપરાંત, 35 રૂમ્સનું ગ્રુપ બુકિંગ પણ કરાવી શકાય છે. હોટેલની વિશેષતા એ છે કે હોટેલના દરેક રૂમમાં સીટિંગ અરેન્જમેન્ટ વાળી સ્પેશ્યિયસ ઓપન બાલ્કની છે. જેમાં ઉતારુઓ આખા દિવસની દોડધામ બાદ ખુલ્લા વાતાવરણમાં આરામ ફરમાવી શકશે. બેન્ક્વેટ હોલ મોરબીવાસીઓ બર્થ ડે પાર્ટી, રિંગ સેરેમની, વેડિંગ, બેબી શાવર જેવા અનેક નાના-મોટા પ્રસંગો હરખભેર ટી.કે. હોટલમાં કરી શકે છે. કારણ કે ટી.કે. હોટલમાં 250 લોકોની કેપેસીટી ધરાવતો અત્યાધુનિક બેન્ક્વેટ હોલ પણ ઉપલબ્ધ છે. આમ, મોરબીવાસીઓને ટી.કે. હોટલમાં રેસ્ટોરન્ટ, કાફે, બેન્ક્વેટ હોલ અને લક્ઝુરીયસ રૂમ્સની સાથે અંદાજે 500 કાર સમાય શકે તેવું વિશાળ પાર્કિંગ ઉપરાંત ઈન્કવાયરી માટે રિસેપશન અને સામાનની અરેન્જમેન્ટ દરમિયાન કે જરૂર પડ્યે બેસવા માટે વેઇટિંગ એરિયા મળી રહે છે. ટી.કે. હોટલમાં પ્રસંગના આયોજન માટે કે ઉતારા માટે એડવાન્સ બુકિંગ કરાવવા કે વધુ વિગત માટે હોટલ માટે મો.નં. 96646 84425 તથા રેસ્ટોરન્ટ માટે મો.નં. 96646 02805 પર સંપર્ક કરી શકાય છે. ત્યારે મોરબીની પ્રિમિયમ હોટલ એવી ટી.કે. હોટલ આપને આવકારવા અને સર્વ કરવા આતુર જ છે. તો એક વખત ટી.કે. હોટલની મુલાકાત લઈ રહેવા-જમવા-પ્રસંગનો લ્હાવો ચોક્કસ માણીએ.