મોરબી : મોરબીના રવાપર રોડ ઉપર લીલાલેર પાસે આજે સાંજના અરસામાં આખલા યુદ્ધ જામ્યું હતું. આ આખલાઓએ બાખડતી વેળાએ એક કારણે પણ અડફેટે લીધી હતી. જો કે બીજા અનેક વાહનો પણ આ આખલાઓની હડફેટે આવતા બચી ગયા હતા.