બુલેટની જેન્યુન સર્વિસ માત્ર રૂ. 1299માં : તમામ બાઈક માટે રીપેરીંગ સર્વિસ પણ મળશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : જુના બાઇકને હવે ટનાટન બનાવવું ખૂબ સરળ છે. શહેરમાં કાર્યરત મોમાઈ ઓટો ગેરેજ બાઇક મોડિફાઈની શ્રેષ્ઠ સવલત આપી રહ્યું છે. આ સાથે અહીં જુના બાઇકની લે-વેચ તેમજ રીપેરીંગ સહિતની સર્વિસ પણ પુરી પાડવામાં આવે છે. મોરબીમાં કન્યા છાત્રાલય રોડ ઉપર જીઆઇડીસીની પાછળ ક્રિષ્ના સ્ટીલની સામે દેવ આર્કેડમાં મોમાઈ ઓટો ગેરેજ કાર્યરત છે. જ્યાં જુના બાઇકને મોડિફાઈ કરી નવાથી પણ ચડિયાતું બનાવી દેવામાં આવે છે. આ સાથે અહીં બુલેટની જેન્યુન સર્વિસ માત્ર રૂ. 1299માં કરી આપવામાં આવે છે. જેમાં ઓઇલ, ઓઇલ ફિલ્ટર, વોશિંગ, જનરલ ચેકઅપ અને ચેઇન સ્પ્રેની સર્વિસ આપવામાં આવે છે. આ ઉપરાંત અહીં બુલેટની એસેસરીઝ, ઓલ બાઇક કોટિંગ, ઓલ બાઇક સર્વિસ, બુલેટની સ્પેશિયલ સર્વિસ, પેઇન્ટ જોબ, બફિંગ એન્ડ પાવડર કોટિંગ, બાઈકના સીટ કવર, બાઈકના બોડી કવરને લગતી સર્વિસ પણ આપવામાં આવે છે. તો બાઇકને લગતી સર્વિસ માટે એક વખત મોમાઈ ઓટો ગેરેજની મુલાકાત અવશ્ય લ્યો. વધુ વિગત માટે જીગરભાઈ મિયાત્રા મો.નં. 81417 98217નો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.