મોરબી : 65 - મોરબી માળીયા બેઠક ઉપર આજે નવ ઉમેદવારોએ બબ્બે ફોર્મ મળી કુલ 18 ફોર્મ ઉપાડયા હતા તો બીજી તરફ અપક્ષ ઉમેદવાર પરબતભાઈ ભવાનભાઈ હુંબલ અને બસપાના હાજીભાઈ કાસમભાઈ સુમરા નામના ઉમેદવારે ફોર્મ ભરી રજૂ કર્યા હતા.