14 વર્ષનો અનુભવ ધરાવતા જાણીતા કોચ હેતલ હિંગરાજીયા આપશે માર્ગદર્શન:પરિવાર સાથે આવનારને મળશે ફ્રી ગિફ્ટઆજે ઉમા હોલમાં તેમજ આવતીકાલે સત્સંગ હોલમાં રાત્રે 8થી 10 સુધી યોજાશે સેમિનારમોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ): પરીક્ષા તો દર વર્ષે આવશે. પરંતુ બાળકે પરીક્ષા માટે યોગ્ય રીતે તૈયારી કઈ રીતે કરવી ? ઝડપથી યાદ કઈ રીતે કરવું ? અને પરીક્ષાના તણાવને ઓછો કઈ રીતે કરવો ? આ બધું કોણ શીખવશે ? આ તમામ સમસ્યાઓના કાયમી અને વૈજ્ઞાનિક ઉકેલ માટે મોરબીના આંગણે ખાસ 'એન્જોય યોર સ્ટડી ફ્રી સેમિનાર'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.ગુજરાતના જાણીતા કોચ Hetal Hingrajiya કરશે માર્ગદર્શનઆ સેમિનારમાં એજ્યુકેશન અને પેરેન્ટિંગ ક્ષેત્રે 14 વર્ષનો બહોળો અનુભવ ધરાવતા જાણીતા સ્ટુડન્ટ ટ્રાન્સફોર્મેશન કોચ Hetal Hingrajiya ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ અને વાલીઓને માર્ગદર્શન આપશે. Hetal Hingrajiya અત્યાર સુધીમાં 3,00,000 થી વધુ પરિવારોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી ચૂક્યા છે. તેઓ સાચી સાયકોલોજી અને રાઇટ સ્ટ્રેટેજી દ્વારા બાળકોની ભણવાની રીતમાં મોટો બદલાવ લાવશે.સેમિનારમાં શું શીખવા મળશે?● યાદશક્તિ વધારવા અને ફોકસ મજબૂત કરવાની વૈજ્ઞાનિક ટેકનિક.● લાંબા કલાકોના ઉજાગરા કે વધારાના ટ્યુશન વગર સારા માર્ક્સ લાવવાની રીત.● ગણિતનો ડર, થીયરી યાદ ન રહેવી કે અંગ્રેજી બોલવામાં સંકોચ જેવી સમસ્યાઓનું સચોટ સમાધાન.● મોબાઈલ, ટીવી અને સોશિયલ મીડિયાના ડિસ્ટ્રેક્શનમાંથી મુક્તિ મેળવવાની પદ્ધતિઓ.● સેમિનારમાં યાદશક્તિનો અદભુત લાઈવ ડેમો રજૂ કરવામાં આવશે.કોણ ભાગ લઈ શકે?આ 2 કલાકનો લાઈવ સેમિનાર ધોરણ 5 થી 10 અને ધોરણ 11 થી 12 ના વિદ્યાર્થીઓ, કરિયરને લઈને મૂંઝવણ અનુભવતા યુવાનો, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો, વાલીઓ, શિક્ષકો અને સ્કૂલ પ્રિન્સિપાલ માટે અત્યંત ઉપયોગી છે. 11 વર્ષથી મોટી ઉંમરના તમામ લોકો માટે આ સેશન ફાયદાકારક સાબિત થશે.સેમિનારનું સ્થળ અને સમયપત્રક● 19 ઓગસ્ટ: ઉમા હોલ, રવાપર રોડ, મોરબી● 20 ઓગસ્ટ: સત્સંગ હોલ, પંચમુખી હનુમાન મંદિર આશ્રમ, ઉમા ટાઉનશીપ, મોરબી સમય: સાંજે 8:00 PM થી 10:00 PM (સાંજે 7:50 PM સુધીમાં પ્રવેશ મેળવી લેવો જરૂરી)ખાસ નોંધ: સેમિનારમાં બાળકોને વાલી વિના પ્રવેશ આપવામાં આવશે નહીં. સમગ્ર પરિવાર સાથે ઉપસ્થિત રહેનારને 'તમારી જાતને ઓળખો' પુસ્તક ફ્રી ગિફ્ટ તરીકે વહેલા તે પહેલાના ધોરણે આપવામાં આવશે. સીટો મર્યાદિત હોવાથી વહેલી તકે સંપર્ક કરવો.વધુ માહિતી માટે સંપર્ક: 9925718888#Morbi #MorbiNews #MorbiUpdate #EducationSeminar #HetalHingrajiya #StudyTips #ParentingTips #FreeSeminar #MorbiEvents #StudentTransformation