શું તમે જાણો છો? બાળકના મગજ નો 90% વિકાસ 0 થી 5 વર્ષની ઉમરમાં થાય છે એટલે જ તો એક યોગ્ય પ્રિ-સ્કૂલ બાળક ઉજવળ ભવિષ્ય માટે અત્યંત જરૂરી છેમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : બ્રાવો કિડ્સ ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલમાં બાળકોના સર્વાંગી વિકાસને અનુલક્ષીને નવી એજ્યુકેશ પોલિસીના અનુકરણ સાથે બાળકના માનસિક તેમજ શારીરિક વિકાસને અનુરૂપ એક્ટિવિટી બેઇઝ શિક્ષણ પ્રદાન કરવામાં આવે છે. જ્યાં તમને મળે છે...---------------------------------------------● 15 વિદ્યાર્થીએ એક શિક્ષકનો રેશીયો ● બાળકોના સર્વાંગી વિકાસના હેતુથી વિશાળ પ્લેગ્રાઉન્ડ● સુવિધાસભર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ● બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે મોટર સ્કિલ ડેલવપમેન્ટ ● ઉંમર અનુરૂપ હાઇબ્રિડ અભ્યાસક્રમ● મોન્ટેસરી શિક્ષણ - મોન્ટેસરી લેબ● સર્ટિફાઈડ અને પ્રમાણિત શિક્ષકો● NEP ને અનુલક્ષીને અભ્યાસક્રમ● IPC અભ્યાસક્રમ● સ્વસ્થ અને સ્વચ્છ વાતાવરણ● વિશાળ એ.સી વર્ગખંડો● દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન● સીસીટીવી સર્વેલન્સ● 10,000 ચોરસ ફૂટનું વિશાળ પરિસર---------------------------------------------પ્લેગ્રુપ, નર્સરી, જુનિયર KG, સિનિયર KGમાં મર્યાદિત સંખ્યા સાથે પ્રવેશ અપાશે---------------------------------------------વધુ માહિતી અને એડમિશન માટે મુલાકાત લ્યો---------------------------------------------બ્રાવો કિડ્સ ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ એન્ડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સેન્ટર કલેક્ટર ઓફિસ રોડ,પીપીડબલ્યુ પોસ્ટ ઓફિસ પાસે,કુબેર ટાવરની બાજુમાં,મોરબી-2મો.નં.81559 99699