સિરામિક ઇન્ડસ્ટ્રીઝ, અન્ય ઇન્ડસ્ટ્રીઝ માટે બ્રાન્ડિંગની શ્રેષ્ઠ તક ( પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : MANAS LIFESTYLE કંપની, સિરામિક ઇન્ડસ્ટ્રીઝ, અન્ય ઇન્ડસ્ટ્રીઝ તથા સ્કૂલ- કોલેજ માટે બ્રાન્ડિંગની શ્રેષ્ઠ તક લઈને આવ્યું છે. જેમાં આ તમામ એકમોનાં ડ્રેસ તૈયાર કરી આપવામાં આવશે. જેથી એકમ પોતાનું બ્રાન્ડિંગ ખૂબ સરળતાથી કરી આપશે. મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ MANAS LIFESTYLE નામની કંપની કોર્પોરેટ, ઓફિસ ડ્રેસ, ઇવેન્ટ/ બ્રાન્ડિંગ ડ્રેસ, સ્કૂલ ડ્રેસ, કોલેજ ડ્રેસ તેમજ માસ્કનું મેન્યુફેક્ચરિંગ કરે છે. અહીંના ડ્રેસ તેમજ માસ્ક બેસ્ટ ક્વોલિટી ધરાવે છે. હાલના સમયમાં કોઈ પણ કોર્પોરેટ કંપની કે ઇવેન્ટમાં ડ્રેસને ડીસીપ્લીનનું સિમ્બોલ માનવામાં આવે છે. ઉપરાંત સ્કૂલ અથવા કોલેજમાં પણ ડ્રેસ ફરજીયાત હોય છે. ત્યારે આ ડ્રેસના મોટા ઓર્ડર માટેનું શ્રેષ્ઠ સ્થળ MANAS LIFESTYLE છે. જ્યાં કલાયન્ટને જાપાન અને જર્મન ટેકનોલોજીના આધુનિક મશીનો વડે સંપૂર્ણ સંતોષ આપતી સર્વિસ પુરી પાડવામાં આવે છે. વધુ વિગત માટે અનિલ પટેલ મો.નં. 9913278874 અથવા રવિ પટેલ મો.નં. 9913624500 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.